ગુજરાતી ઉખાણાં પહેલીયા RIDDLES IN GUJARATI

Ukhana Gujarati ગુજરાતી ઉખાણાં અને પહેલીયા: અમે ગુજરાતીમાં કેટલીક કોયડાઓ ઉખાણાં એકત્રિત કરી છે. ગુજરાતી કહેવતો અને પહેલી વાર વાંચવાથી મનને સ્ફૂર્તિ મળે છે. તમે આ ગુજરાતી કોયડાને વાંચીને જવાબ આપવાનો પ્રયાસ કરી શકો છો. તમે તમારા મિત્રોને પણ આ પઝલ પૂછી શકો છો અને તેમની બુદ્ધિ ચકાસી શકો છો. puzzle, crossword, કોયડા, પહેલીયા, mind Game, એ ઉખાણાનાં જ જુદાજુદા પ્રકાર છે. અહિયાં તમને ગુજરાતી ઉખાણાં પહેલી નું મોટું કલેકશન મળી રહેશે. અઘરા ઉખાણાં, નવા ઉખાણાં, ફળના ઉખાણાં, ગુજરાતી ઉખાણાં અને તેના જવાબ, ઉખાણાં અને જવાબ, ગુજરાતી ઉખાણાં ભાગ 2. ઉખાણાં વાંચી તેના જવાબ આપો અને આ જ ઉખાણાં ના તમારા મિત્રો ને પણ પૂછો.

ગુજરાતી ઉખાણાં પહેલીયા RIDDLES IN GUJARATI 2022

કોયડા ઉખાણાં અને જવાબ, ઉખાણાં gujarati, ukhana gujarati with answer, નવા ઉખાણા જવાબ સાથે, ઉખાણા pdf, gujrati ukhana, gujarati ukhana with answer pdf. ઉખાણાં કોયડા એ આપણા મગજ ને તેજ કરે છે અને યાદશક્તિ માં પણ વધારો થઇ છે.'

એવી કઈ અટક છે જે ગુજરાતીમાં લખીએ તો બે અક્ષર થાય પરંતુ તેને અંગ્રેજીમાં લખીએ તો નવ અક્ષર થાય,

જવાબ: છુંછા (chhunchha)

Ukhana Gujarati With Answer Photos


એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
જવાબ: તરસ

એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને મહિલા દેખાડીને ચાલે છે?
જવાબ: પર્સ

વાણી નહીં પણ બોલી શકે,પગ નહીં પણ ચાલી શકે, વાગે પણ કાંટા નહીં, પણ તેના ઇશારે દુનિયા ચાલે
જવાબ: ઘડિયાળ

કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ જમણા હાથમાં નહીં ?
જવાબ: તમારી જમણી કોણી

નામ બારણાં સંગે લાવે હવા ઉજાસ ઘરમાં લાવે, ઋતુ સામે રક્ષણ આપે તેના વગર કોઈ ને ના ફાવે.
જવાબ: બારી

એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે?
જવાબ: રાખડી

વધુ નવી કોયડાઓ પોસ્ટ કરવામાં આવશે તેથી અમારી મુલાકાત લેતા રહો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપવાનું ભૂલશો નહીં. આવા જ અવનવા મજેદાર ઉખાણાં એ પણ જવાબ સાથે જોતા રહો અને મિત્રો સાથે શેયર પણ કરજો.

Notes: આ પોસ્ટ (ગુજરાતી ઉખાણાં પહેલીયા RIDDLES IN GUJARATI) માત્ર મનોરંજન અને એજ્યુકેશન ના હેતુ થી મુકવામાં આવેલ છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!