Amazing Photos Of world First: દુનિયાનું પ્રથમ કાર, કેમેરો, કોમ્પ્યુટર, ફ્રીઝ કેવા હતા તેના ફોટા

Amazing Photos Of world First: દુનિયાનું પ્રથમ હેલિકોપ્ટર,કાર, એરોપ્લેન, કેમેરો, કોમ્પ્યુટર, બંદૂક, ક્રિકેટ બોલ, સાયકલ,ફ્રીઝ કેવા હતા તેના ફોટા. આ ફોટા તમને જરૂર થી ગમશે. આ ફોટો તમે ડાઉનલોડ પણ કરી શકો છો સાથે અહીં PDF પણ આપેલ છે જે તમે સાચવી શકો છો.

Amazing Photos Of the world's First Car, Camara, Computer

સોશિયલ મીડિયા ના માધ્યમથી મળેલા આ ફોટો જોઈ લો મજા આવશે. વધુ ફોટો અને માહિતી માટે આ વેબસાઈટ ની અન્ય પોસ્ટ વાંચી શકો છો.

રાઈટ બંધુઓએ 1903 માં વિમાન બનાવ્યું હતું પણ તે  સંપૂર્ણ રીતે અનિયંત્રિત હતું. 2 વર્ષ પછી રાઈટ ફ્લેર 3 દ્વારા બનાવવામાં આવેલ વિમાનને નિયંત્રિત કરી શકાયું. 
world's First Aeroplane

world's First Camera
 
બેંજ પેટન્ટ-મોટરવેગનને વિશ્વની પ્રથમ કાર માનવામાં આવે છે. તેને વિશ્વની પ્રથમ ઓટોમોબાઇલ પણ કહેવામાં આવે છે.  કાર બનાવવા પાછળ 1000 ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  વિશ્વની પ્રથમ કારને આધિકારિક રીતે 3 જુલાઈ, 1886ના રોજ લોકો સમક્ષ મુકવામાં આવી હતી.

world's First Car

વિશ્વનું પ્રથમ ઇલેકટ્રોનિક કોમ્પ્યુટર ૧૯૪૩માં બનેલું.  આ કોમ્પ્યુટરને ટૂંકમાં એનિયાક કહેવામાં આવતું. તેનું વજન ૩૦ ટન હતું. તેને રાખવા ૪૦ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ પહોળો ખાસ રૂમ તૈયાર કરાયો હતો.
world's First Computer

world's First Cricket ball

world's First Helicopter

world's First Motor Cycle

world's First Refrigerator

world's First youtube video



Share This Amazing Photos on everywhere. આ ફોટોસ તમારા દરેક મિત્રો એન્ડ ફેમિલી સાથે શેયર જરૂર કરજો.
Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!