હવે રિંગ વાગતાં પહેલાં જ બિનજરૂરી Calls નંબર થઇ જશે Block

Spam Call Block: શું તમે અજાણ્યા બિનજરૂરી સ્પામ કોલ થી પરેશાન છો ? તો અહીં છે તેનું સોલ્યૂશન. હાલ Spam Calls સતત વધી રહ્યા છે. આપડા ફોન પર રોજ અનેક બિનજરૂરી કોલ આવે છે. આ કોલ વિવિધ વીમો, લોન વગેરે માટે પરેશાન કરે છે. આજે ઘણા લોકો TrueCaller, Spam Caller Id વગેરે જેવી એપ, ની મદદથી Spam Call ઓળખી નંબર બ્લોક કરી દે છે. પરંતુ આ લોકો  નવા નંબર પર થી કોલ કરી તમારો પીછો છોડતા નથી અને  સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી.

હવે રિંગ વાગતાં પહેલાં જ બિનજરૂરી Calls નંબર થઇ જશે Block

બિનજરૂરી Calls  સમસ્યાના ઉકેલ માટે Telecom Regulatory Authority of India (TRAI) એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ જારી કર્યો છે. તેમણે કંપનીઓને વપરાશકર્તાઓ માટે DND સેવા શરૂ કરવા કહ્યું છે.

how-to-stop-spam-calls-free-activate-dnd-service

How To Activate DND સર્વિસ શરૂ કઈ રીતે કરશો? 

સ્પામ કોલ બ્લોક કરવા માટે DND સેવા તમે બે રીતે શરૂ કરી શકો છો. એક SMS અને બીજો CALL. તો ચાલો જાણીએ કઈ રીતે આ સર્વિસ ચાલુ કરવી.

કોલ કરીને DND Service સેવા કેવી રીતે એક્ટિવ કરવી?

  1. ડાયલર એપ ખોલો. 1909 પર કૉલ કરો.
  2. તમારે કેટલીક સૂચનાઓનું પાલન કરવું પડશે.
  3. આ કર્યા પછી, DND સેવા સક્રિય થઈ જશે.

SMS દ્વારા DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી

  • SMS કરવા માટે તમારે ફોન ના મેસેજિંગ એપ પર જવું પડશે.
  • ત્યાં "START 0" ટાઈપ કરો અને 1909 પર મેસેજ મોકલી દયો.
  • બસ આ 1 મેસેજ કરવાથી DND સેવા સક્રિય થઈ જશે.

તો આ રીતે DND સેવા શરૂ કરવાથી તમારા ફોન માં આવતા  કરીને બિનજરૂરી કોલ્સ બંધ કરી શકો છો.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!