દરરોજ ખાટલામાં ઊંઘવાથી બચી શકાય છે આ 3 બીમારીથી. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

Advertisement

 મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ખાટલામાં ઊંઘવાના એટલા બધા ફાયદા છે કે જેનાથી બીમારીઓ દૂર રહે છે. પહેલાના સમયમાં આપના બાપ દાદાઓ ખાટલાનો વધુ પડતા કરતા જેના કારણે બીમારીઓ દૂર રહેતી હતી. તેઓ દરરોજના માટે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતા હતા.

લોકો આજકાલ બેડનો વધુ પડતો ઉપયોગ કરે છે તેથી અનેક બીમારીના ભોગ બની શકાય છે. અત્યારના સમયમાં માંતો દરેક ના ઘરે બેડ જ હોય છે ખાટલાતો કોઈક વ્યક્તિ ના ઘરે જોવા મળે છે. તો આજે આપણે ખાટલામાં સુવાથી ફાયદા વવિશે જાણીશું.

khatalo

મિત્રો જ્યારે ભોજન કર્યા પછી અપને આરામ કરીએ છીએ તયરે સવાર હોય કે સાંજ જયારે પણ ખોરાક ને પચાવવા માટે 3 કલાકની જરૂર પડે છે તેમ વધુ ઉર્જા વપરાય છે જેના કારણે બ્લડનું સર્ક્યુલેશન વધુ જોવા મળે.

જ્યારે પણ આપને આરામ કરીએ ત્યારે ખાટલામાં સૂવું જોઈએ કારણકે ખાટલામાં વચ્ચે ના ભાગે થોડો ઢાળ જોવા મળે છે આથી આપણું શરીર ટ્વિના સાથે સમતલમાં રહે છે. જ્યારે બેડમાં તે સરંગ રહેતું હોવાના કારણે લોહીનું સર્ક્યુલેશન ઓછું થાય છે.

મિત્રો ખાટલામાં સુવાથી ખોરાકને પચાવવા માત્ર જોઈતી ઉર્જા મળે છે તેના કારણે લોહી પેટના ભાગમાં વધુ જોવા મળે. જ્યારે બેડ સુવાથી લોહી આખા શરીરમાં ફેલાય છે જેના કારણે ખોરાક પચાવવામાં વાર લાગે છે. તે ઉપરાંત શરીરની ગંદકીને દૂર કરે છે.

જો નિયમિત રીતે બેડનો ઉપયોગ કરવામાં આવે તો કબજિયાત થવાની સંભાવના વધી જાય છે તેના કારણે બધાજ રોગો ઉત્તપન થાય છે. તેના લીધે શરીરમાં બધાજ અંગોમાં દુઃખાવા થાય છે. ખાટલામાં રહેલી સૂત્રની દોરી આપના શરીરની સાથે કામ કરે છે આથી તે એકયુપંચર જેવું કાર્ય કરે છે

ખાટલનો ઉપયોગ કરવાથી તેને નિયમિત સાફ કરી શકાય છે તથા કચરો પણ દૂર કરી શકાય છે જ્યારે બેડમાં એવું થતું નથી માટે બેડના ઉપયોગ થઈ કમરના દુખાવો, કબજિયાત, વગેરેને નોતરું આપી શકાય છે આથી બને ત્યાં સુધી ખાટલનો ઉપયોગ કરવો જોઈએ.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!