સેવ ટામેટાનું શાક ખાવાથી શરીરને થાય છે આટલું મોટું નુકસાન વાચો

Advertisement

Sev Tameta Health Effects: તમને માનવામાં પણ ના આવે કે સેવ ટામેટાનું શાક ખાવાથી અનેક પ્રકારના રોગો થતા હોય છે જ્યારે પણ ટામેટાને ગરમ કરવામાં આવે ત્યારે તે એસીડીક બની જાય છે, એટલે કે જો ટામેટા આપણે ગરમ કરીને ખાશુ તો આપણા શરીરમા ઝેર સમાન છે કેમ કે ટામેટા ગરમ થાય એટલે એસીડીક બની જાય છે અને આપણા શરીરમાં યુરિક એસિડ ની માત્રા વધી જાય છે.

જેમ જેમ યુરિક એસિડ નો આપણા શરીરમાં વધારો થાય છે એમ શરીરના અંગો મા દુખાવો ની શરૂઆત થઈ જાય છે દાખલા તરીકે ઢીંચણનો દુખાવો થવો, કમર નો દુખાવો થવો, પીઠનો દુખાવો થવો આવા અનેક પ્રકારના દુખાવા ની શરૂઆત થઈ જાય છે.

મિત્રો અમુક બહેનોની આદત હોય છે કે ટામેટાને કાપીને વઘારમા નાખે છે પરંતુ આમ ન કરવું જોઈએ જ્યારે પણ દાળ ઉકરતી હોય ત્યારે ટામેટા ન નાખવા જોઈએ ટામેટા ગરમ કર્યા વગર તમારે જેટલા ખાવા હોય એટલા ખાઇ શકો છો પરંતુ એનાથી તમને અનેક ઘણા ફાયદા થશે પરંતુ ટામેટાને ગરમ કરીને ખાવાથી શરીરમાં ખૂબ નુકસાન કરે છે.

તો મિત્રો જો ટામેટાને ગરમ કરીને ખાવામાં આવે તો શરીરમાં યુરિક એસિડ નુ પ્રમાણ વધે છે એના લીધે શરીરમાં દુખાવા ને લગતી તકલીફો ઉભી થાય છે.

તો મિત્રો આ બાબતનું ધ્યાન રાખો અને આ વાત નું અનુકરણ કરો રો તમારું શરીર સ્વસ્થ રહશે અને કહેવત પણ તમે સાંભળી હશે કે આપણું શરીર સ્વસ્થ તો આપણું જીવન પણ સ્વસ્થ.

As uric acid increases in our body, pain starts in the body parts, for example, back pain, back pain, etc. Friends, some sisters have a habit of cutting a tomato and putting it in haram, but this should not be done. Tomato should not be added whenever dal is cooked. Eating does a lot of damage to the body.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!