બેંક સેવિંગ એકાઉન્ટમાં કેટલું હોવું જોઇએ મિનિમમ બેલેન્સ? જાણો દરેક બેંકોની લિમિટ

All Banks Savings Account Minimum Balance Limit: ભારતમાં વિવિધ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા નિયમિત બચત ખાતામાં ગ્રાહકોને દર મહિને લઘુત્તમ સરેરાશ બેલેન્સ તરીકે ચોક્કસ રકમ જાળવવી ફરજીયાત છે. અહીં આપડે જાણશું કે સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કેટલું હોવું જોઇએ.

બેંકના સેવિંગ એકાઉન્ટમાં કેટલું હોવું જોઇએ મિનિમમ બેલેન્સ? All Banks Savings Account Minimum Balance Limit

લઘુત્તમ સરેરાશ બેલેન્સ છે જે તમામ બચત ખાતાના ગ્રાહકોએ તેમના ખાતામાં રાખવાની જરૂર છે. વિવિધ બેંક બચત ખાતાની લઘુત્તમ બેલેન્સની લિમિટ અહીંયા જુવો.


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
SBI ના મૂળભૂત બચત ખાતામાં મેટ્રો વિસ્તાર, અર્ધ-શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના ખાતાધારકોએ અનુક્રમે રૂ. 3,000, રૂ. 2,000 અથવા રૂ. 1,000નું માસિક બેલેન્સ જાળવવું.

ICICI બેંક
ICICI બેંકમાં બચત ખાતાના ગ્રાહકોએ શહેરી વિસ્તારો અને મેટ્રો શહેરોમાં સરેરાશ માસિક રૂ. 10,000નું બેલેન્સ જાળવવું જરૂરી છે. અર્ધ-શહેરી શહેરોમાં આ મર્યાદા 5,000 રૂપિયા છે. ગ્રામીણ વિસ્તારોમાં, ગ્રાહકોએ બચત ખાતામાં સરેરાશ 500 રૂપિયાનું બેલેન્સ જાળવવું જરૂરી છે.

HDFC બેંક
HDFC બેંકમાં બચત ખાતાના ગ્રાહકોએ શહેરી વિસ્તારો અને મેટ્રો શહેરોમાં સરેરાશ માસિક રૂ. 10,000નું બેલેન્સ જાળવવું જરૂરી છે. અર્ધ શહેરી વિસ્તારમાં આ મર્યાદા 5,000 રૂપિયા છે. ગ્રામીણ વિસ્તારોમાં, ગ્રાહકોએ બચત ખાતામાં સરેરાશ 2,500 રૂપિયાનું બેલેન્સ જાળવવું જરૂરી છે.

કોટક મહિન્દ્રા બેંક
કોટક મહિન્દ્રા બેંકના બચત ખાતા ધારકોએ મેટ્રો વિસ્તારોમાં સરેરાશ માસિક રૂ. 10,000 અને નોન-મેટ્રો વિસ્તારોમાં રૂ. 5,000 નું બેલેન્સ જાળવવું જરૂરી છે. જો મિનિમમ બેલેન્સ જાળવવામાં ન આવે તો દર મહિને 6% ચાર્જ લાગશે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેન્ક માં 0 બેલેન્સ ખાતું પણ ખોલી શકાય છે.

પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંકના બચત ખાતા ધારકોએ ત્રિમાસિક ધોરણે રૂ. 20,000નું સંતુલન જાળવવું જરૂરી છે. તથા અર્ધ-શહેરી વિસ્તારોમાં 1,000 અને ગ્રામીણ વિસ્તારોમાં 500 રૂપિયા ની લિમિટ છે.

અહીં નીચે આપેલ બેન્કો માં 0, 500, 1000, 2000, 10000, 20000 વગેરે વિવિધ પ્રકાર ના સેવીંગ એકાઉન્ટ ની લિમિટ આપેલ છે.

All Bank Savings Account Minimum Balance Limit

Allahabad Bank Saving Accounts: 1000 rs
Andhra Bank Saving Accounts: 0/5//100/1000
Bank of Baroda Saving Accounts: 1000
Bank of India Saving Accounts: 500/5000/10000/20000
Canara Bank Saving Accounts: 500/1000
Danlaxmi Bank Saving Accounts: 0/5/1000/5000/10000
Federal Bank Saving Accounts: 0
IDFC Bank Saving Accounts: 25000
Indian Overseas Bank Saving Accounts: 500-1000
IndusInd Bank Saving Accounts: 0/10000/25000
UCO Bank Saving Accounts: 0/100/250/500/1000/1500
YES Bank: 0
Vijaya Bank Saving Accounts: 500/1000/2000

આ મિનિમમ બેલેન્સ લિમિટ માં બાંકો દ્વારા સમયાંતરે ફેરફારો કરવામાં આવતા રહે છે.
Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!