10 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ખાતું ખોલો, દર મહિને 2500 રૂપિયા મળશે પોસ્ટ ઓફિસ ધનસુખ યોજના

પોસ્ટ ઓફિસ ધનસુખ યોજના 2023: સુરક્ષિત અને નિશ્ચિત નફો કમાવા માંગો છો? તો પોસ્ટ ઓફિસ સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ છે. પોસ્ટ ઓફિસ ધનસુખ યોજના એક એવી બચત યોજના છે જેમાં તમે એક વખતનું રોકાણ કરી શકશો અને દર મહિને વ્યાજના રૂપમાં તેનો લાભ લઈ શકશો. જો તમે એવું રોકાણ કરવા માંગો છો કે જ્યાં સારો નફો પણ હોય, તો પોસ્ટ ઓફિસ તમારા માટે વધુ સારી છે.

પોસ્ટ ઓફિસ Post Office ધનસુખ યોજના બાળકો માટે

Post office (RD) આરડી ડિપોઝિટ એકાઉન્ટ એ સારા વ્યાજ દર સાથે નાના હપ્તાઓ જમા કરાવવાની સરકારી ગેરંટી વાળી સ્કીમ છે. ભારતમાં નાની બચત યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓ માં રિસ્ક ફેક્ટર પણ ઓછું છે અને સાથે જ રિટર્ન પણ સારું છે. 

dhansukh-scheme-of-post-office


પોસ્ટ ઓફિસ ધનસુખ યોજના ખાતું ક્યાં અને કેવી રીતે ખોલવું?

  • તમે આ ખાતું (પોસ્ટ ઓફિસ (Post Office) માસિક આવક યોજના લાભો) કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલી શકો છો.
  • ધનસુખ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • હાલમાં, આ યોજના હેઠળ વ્યાજ દર (પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના વ્યાજ દર 2021) 6.6 ટકા છે. જો બાળકની ઉંમર 10 વર્ષથી વધુ છે, તો તમે તેના નામે આ ખાતું (MIS લાભો) ખોલી શકો છો. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની છે, ત્યારબાદ તેને બંધ કરી શકાય છે.
  • યોજનાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
પોસ્ટ ઓફિસ ધનસુખ યોજના 2023

આર્ટીકલ: પોસ્ટ ઓફિસની માસિક આવકની સ્કીમ

યોજનાનું નામ: Post Office Monthly Income Scheme (MIS) ધનસુખ યોજના

યોજનાનો હેતું: બચત સાથે માસિક આવક

યોજના વિભાગ: ભારતીય પોસ્ટ વિભાગ

કેટલો વ્યાજદર મળે?: માસિક 6.6 ટકા વ્યાજ

પોસ્ટ ઓફિસ સત્તાવાર વેબસાઈટ: www.indiapost.gov.in

પોસ્ટ ઓફિસ ધનસુખ યોજનાગણતરી જાણો

જો તમારું બાળક 10 વર્ષનું છે અને તમે તેના નામે 2 લાખ રૂપિયા જમા કરાવો છો, તો વર્તમાન 6.6 ટકાના દરે તમારું દર મહિને વ્યાજ 1,100 રૂપિયા થશે.

પાંચ વર્ષમાં આ વ્યાજ કુલ 66 હજાર રૂપિયા હશે અને છેલ્લે તમને 2 લાખ રૂપિયાનું વળતર પણ મળશે.

આ રીતે, તમને નાના બાળક માટે 1100 રૂપિયા મળશે, જે તમે તેના અભ્યાસમાં રોકાણ કરી શકો છો. આ રકમ માતા-પિતા માટે સારી મદદ બની શકે છે. તેવી જ રીતે, જો તમે 4.5 લાખ રૂપિયા જમા કરો છો, તો તમને દર મહિને લગભગ 2500 રૂપિયા મળશે.

Official Website

પોસ્ટ વિભાગ Helpline

Toll Free Number: 1800 266 6868

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!