ઈન્ટરનેટની દુનિયામાં ૧ મિનિટમાં શું શું થાય છે?

આજે આપડે જાણીશુ કે ઈન્ટરનેટની દુનિયામાં ૧ મિનિટમાં શું શું થાય છે. તમે આ માહિતી જાણીને આશ્રર્ય થશે પરંતુ આ જાણવા જેવું છે.

ઈન્ટરનેટની દુનિયામાં ૧ મિનિટમાં શું શું થાય છે?


ઈ-મેઇલ

એક મિનિટમાં દુનિયાભરમાં ૧૮ક રોડ પર્સનલ અને ઓફિશિયલ ઈ-મેલ મોકલવામાં આવે છે. ઉપરાંત આઉટલૃક, યાહ્‌ અને એઓએલ પણ ઘણાં લોકપ્રિય છે..

વોટ્સએપ

એક મિનિટમાં વોટ્સએપ પર ૪.૧ કરોડ મેસેજ મોકલવામાં આવે છે. સૌથી વ્યસ્ત સમય નવા વર્ષની સાંજનો હોય છે જ્યારે આખી દુનિયા એકબીજાને હૅપી ન્ય યર કહેવા માંગતી હોય છે.

એપ સ્ટોર

ગુગલ પ્લે અને એપલ પ્લે સ્ટોરની મળીને દર ૧ મિનિટે ૩,૯૦ લાખ એપ ડાઉનલોડ થાય છે. અહીં ગીતો સાંભળવાથી લઈને રેસિપી અને ખરીદી કરવા સુધીની દરેક બાબત માટેની એપ ઉપલબ્ધ છે.

ઈન્સ્ટાગ્રામ

અહીં ૧ મિનિટમાં અપલોડ થનારા ફોટાની સંખ્યા છે ૩, ૪૭,રરર! માત્ર ફોટો શેરિંગ માટેના આ લોકપ્રિય પ્લેટફોર્મને ૨૦૧૨માં ફેસબુકે ખરીદી લીધું હતું.

ટ્વિટર

એક મિનિટમાં અહીં ૮૭, ૫૦૦ ટ્વિટ થાય છે. ફેસબકની તુલનાએ ભારતમાં તેને ઓછી સફળ ગણવામાં આવે છે પરંતુ સામાજિક મુદ્દાઓ પર ટ્વિટરના હૅશટેગ આજે પણ તેને લોકપ્રિય બનાવે છે.

ફેસબુક

1 મિનિટે ફેસબુક  પર ૧૦ લાખ લોકો લોગઈન કરે છે. વિચારો, ૬૦ સેકન્ડમાં આટલા બધાં લોગઈનને સંભાળવા માટે કેટલા મોટા સર્વરની જરૂર પડતી હશે!?

ગૂગલ

આ સર્ચ જાયન્ટ આગળ દુનિયાનું બીજું કોઈ સર્ચ એન્જિન ક્યારેય ટકી શક્યું નથી. ગૃગલ પર દર મિનિટે 3૮ લાખ સર્ચ થાય છે અને છતાં તેનું સર્વર કેશ નથી થતું.

યૂટ્યુબ

દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યૂટ્યુબ પર દર મિનિટે ૪૫ લાખ વીડિયો જોવાય છે. ગીતો સાંભળવા માટે પણ લોકો યુટ્યબનો જ સૌથી વધુ ઉપયોગ કરે છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!