Jaya Kishori Networth: જયા કિશોરી નેટવર્થ જાણીને તમે ચોંકી જશો એક કથા માટે લે છે આટલા રૂપિયા!

 Jaya Kishori Networth 2023: કથાકાર જયા કિશોરી ના સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ફોલોઅર્સ છે. તે શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે આ કથા સાંભળવા માટે હજારો લોકો આવે છે. હવે લોકો ના મન માં પ્રશ્ન હશે કે જયા કિશોરી કેટલી ફી લે છે. તો આજે આપડે જાણીશું તેમની કથા માટેની ફી એન્ડ તેમની વાર્ષિક આવક કેટલી છે.

Jaya Kishori Networth: જયા કિશોરી એક કથા માટે આટલા રૂપિયા? 

જયા કિશોરીનો જન્મ 13 જુલાઈ 1995 ના રોજ કોલકાતા ના ગૌર બ્રાહ્મણ પરિવાર માં થયો હતો તેનું સાચું નામ જયા શર્મા છે. પિતાનું નામ શિવશંકર શર્મા અને તેની માતાનું નામ સોનિયા શર્મા છે.

 
‘આધુનિક યુગની મીરા’ તરીકે પ્રખ્યાત જયા કિશોરી એક પ્રસિદ્ધ કથાવાચિકા છે. તમણે માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં ઘણું નામ કમાવ્યું છે. કથા ઉપરાંત ભજન ગાયિકા અને મોટિવેશનલ સ્પીકર પણ છે.

7 વર્ષની નાની ઉંમરથી દીક્ષા લીધા પછી તેનું નામ જયા શર્માથી બદલીને જયા કિશોરી થઈ ગયું હતું.


કેટલાક રિપોર્ટ્સ અનુસાર, જયા કિશોરી શ્રીમદ ભાગવત અને અન્ય કથા  વાંચવા માટે 9 લાખ 50 હજાર રૂપિયા ફી લે છે. ફીનો અડધો ભાગ 4 લાખ 25 હજાર રૂપિયા કથા પહેલાં લે છે અને બાકીની રકમ કથા પછી લે છે.


આ ઉપરાંત જયા કિશોરી યુટ્યુબ વીડિયો, મોટિવેશનલ સ્પીચ, આલ્બમ વગેરે પરથી  પણ કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, જયા કિશોરીની કુલ સંપત્તિ 1.5 થી 2 કરોડ રૂપિયા છે.


જયા કિશોરીએ સાહિત્યની સાથે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને સ્કુલનું શિક્ષણ કોલકાતામાં લીધું છે.




જયા કિશોરી તેની ફીનો મોટો ભાગ દિવ્યાંગોની સેવા અને તેમને આર્થિક મદદ કરતી  નારાયણ સેવા સંસ્થાને દાનમાં આપે છે. આ માહિતી તમને પસંદ આવે તો જરૂર થી શેયર કરો અને તમારા અભિપ્રાય કોમેન્ટ માં જણાવો.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!