Jio Fiber નો આ પ્લાન ધમાલ મચાવી રહ્યો છે કિંમત કરતાં વધુ બેનિફિટ્સ

 Jio Fiber ગ્રાહકો ને વ્યાજબી ભાવમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રોવાઇડ કરાવે છે. તમારા માટે જિયોનો એક તગડો બજેટ પ્રીપેડ પ્લાન લઇને આવ્યા છીએ જે તમને ખૂબ ગમશે. પ્લાનમાં તમને સૌથી પહેલાં તો  300 Mbps ની ધુઆંધાર હાઈ  સ્પીડ જોવા મળે છે જેથી  તમે  હેવી વીડિયો ઝડપ થી  ડાઉનલોડ કરી શકશો. તથા ઇન્ટરનેર નો એક નવો જ અનુભવ મળશે.

Jio Fiber નો આ પ્લાન ધમાલ મચાવી રહ્યો છે કિંમત કરતાં વધુ બેનિફિટ્સ

જિયો ફાઇબર પ્રીપેડ પ્લાન Prepaid Jio Fiber Plan

જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે Jio Fiber કિંમત 1499 રૂપિયા છે. પ્લાનને ગ્રાહક Jio ની વેબસાઇટ પર જઇને ખરીદી શકે છે. આ પ્લાન મોંઘો લાગી રહ્યો છે તો તમને જણાવી દઇએ કે પ્લાનની કિંમત કરતાં વધુ બેનિફિટ્સ ઓફર કરે છે. 

આ પ્લાનમાં ફ્રી અનલિમિટેડ ઇન્ટરનેટ સાથે OTT બેનિફિટ્સ પણ આપવામાં આવે છે. ફિલ્મો જોવાના શોખીન અલગથી ઘણા OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ખરીદે છે તો અહીં આ જીઓ પ્લાન તમારા OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ના હજરો રૂપિયા બચાવશે.

Free OTT App Subcrips paltform In Jio Fiber

તમને Free અનલિમિટેડ Voice Calling સાથે એક ડઝનથી વધુ એપ્સ સબ્સક્રિપ્શન પણ મળી જાય છે જેમાં Free Disney+ Hotstarની સાથે Amazon  Prime Video, SonyLIV, ZEE5, Voot Select, Voot Kids, Hoichoi, Discovery+, Sun NXT, JioSaavn, ALTBalaji, ShemarooMe, JioCinema, Eros Now, Lionsgate Play, સાથે Netflixનું સબ્સક્રિપ્શન સામેલ છે.

Book Jio Fiber Online

જીઓ ફાઇબર ઓનલાઈન અને ઑફ્લાઈન બંને રીતે બુક કરાવી શકો છો.

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!