Jaya Kishori Networth 2023: કથાકાર જયા કિશોરી ના સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ફોલોઅર્સ છે. તે શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે આ કથા સાંભળવા માટે હજારો લોકો આવે છે. હવે લોકો ના મન માં પ્રશ્ન હશે કે જયા કિશોરી કેટલી ફી લે છે. તો આજે આપડે જાણીશું તેમની કથા માટેની ફી એન્ડ તેમની વાર્ષિક આવક કેટલી છે.
Jaya Kishori Networth: જયા કિશોરી એક કથા માટે આટલા રૂપિયા?
જયા કિશોરીનો જન્મ 13 જુલાઈ 1995 ના રોજ કોલકાતા ના ગૌર બ્રાહ્મણ પરિવાર માં થયો હતો તેનું સાચું નામ જયા શર્મા છે. પિતાનું નામ શિવશંકર શર્મા અને તેની માતાનું નામ સોનિયા શર્મા છે.
‘આધુનિક યુગની મીરા’ તરીકે પ્રખ્યાત જયા કિશોરી એક પ્રસિદ્ધ કથાવાચિકા છે. તમણે માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં ઘણું નામ કમાવ્યું છે. કથા ઉપરાંત ભજન ગાયિકા અને મોટિવેશનલ સ્પીકર પણ છે.
જયા કિશોરી તેની ફીનો મોટો ભાગ દિવ્યાંગોની સેવા અને તેમને આર્થિક મદદ કરતી નારાયણ સેવા સંસ્થાને દાનમાં આપે છે. આ માહિતી તમને પસંદ આવે તો જરૂર થી શેયર કરો અને તમારા અભિપ્રાય કોમેન્ટ માં જણાવો.