ITBP Recruitment 2022: હેડ કોંસ્ટેબલ અને કોંસ્ટેબલ માટે વેકેન્સી

ITBP Constable Recruitment 2022: વેકેન્સી મા ઉમેદવારોનું સિલેક્શન 3 ફેજ માં થશે. પહેલાં પીઇટી અને પીએસટી હશે. આ ક્વાલિફાઇ કરનાર ઉમેદવારો ને ફેજ 2 માટે બોલાવવામાં આવશે. અરજી કરવા મોટર મિકેનિક સર્ટિફિકેટ અથવા આઇટીઆઇ સર્ટિફિકેટ વગેરે આવશ્યક છે.

ITBP Recruitment 2022: હેડ કોંસ્ટેબલ અને કોંસ્ટેબલ માટે વેકેન્સી

ITBP ભારત-તિબ્બત સીમા પોલીસ બળ એ હેડ કોંસ્ટેબલ અને કોન્સ્ટેબલની ભરતી માટે જાહેરાત કરી છે. આ માટે 27 નવેમ્બર 2022 સુધી recruitment.itbpolice.nic.in પર ઓનલાઇન અરજી કરી શકો છો. આ 12 પાસ ઉમેદવાર માટે નોકરી ની ઊતમ તક છે. આ પદ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ. તો મેક્સિમમ ઉંમર 25 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતી માટે અરજી ફી ફક્ત 100 રાખવામાં આવી છે.

ITBP Recruitment 2022


Total Posts

હેડ કોસ્ટેંબલ મોટર મિકેનિક: 58 જગ્યા 
કોસ્ટેબલ મોટ મિકેનિક: 128 જગ્યા

Educational Qualification

Head Constable (Motor Mechanic) માટે કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 12મુ પાસ અને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી આઇટીઆઇમાંથી મોટર મિકેનિકમાં સર્ટિફિકેટ અને ટ્રેડમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઇએ.

Age Limit વય મર્યાદા

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ. તો મેક્સિમમ ઉંમર 25 વર્ષ રાખવામાં આવી છે

Application Fees અરજી ફી

આ ભરતી માટે અરજી ફી 100 રાખવામાં આવી છે.

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારોનું સિલેક્શન 3 ફેજ માં થશે. પહેલાં પીઇટી અને પીએસટી હશે. આ ક્વાલિફાઇ કરનાર ઉમેદવારો ને ફેજ 2 માટે બોલાવવામાં આવશે.

પગાર Pay Scale

Head Constable (Motor Mechanic): 25500 રૂપિયાથી લઇને 81100 રૂપિયા સુધી

Constable (Motor Mechanic): 21700 રૂપિયાથી લઇને 69101 રૂપિયા


Important Date અગત્યની તારીખ

ફોર્મ ભરવા માટે છેલી તારીખ: 27/11/2022.

Note: કોઈ પણ ભરતી માં અરજી કરતા પહલે તેની મુખ્ય વેબસાઈટ પર જય વિગતવાર માહિતિ મેળવી લેવી અનિવાર્ય છે.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!