World Most Expensive Vegetable: ભારતમાં શાકભાજી ના ભાવ વધતા સામાન્ય લોકોના બજેટ ખોરવાઈ જતા હોય છે. સામાન્ય માણસ અહીં શાકભાજીના ૫-૬ રૂપિયા ઓછા કરાવીને પણ આનંદ લેતો હોય છે, ત્યારે યુરોપમાં મળતા સૌથી મોંધા શાકે પોતાનુ તરફ ખેચ્યું છે. અહીં શાક ૧૦૦,૨૦૦ નહીં પરંતુ ૮૫,૦૦૦ રૂપિયે લો વેચાય. હોપ શુટ્સની ખેતી યુરોપમાં મોટા પાયે કરાય છે. દુનિયા ના સૌથી મોંઘા શાકની કિંમત કિલોના રૂ.૮૫,૦૦૦ World Most Expensive Vegetable.
અનેકવિધ ઔષધીય ગુણોને કારણે તે વિશ્વનું સૌથી મોંઘું શાક બની ગયું. World Most Expensive Vegetable
મળતા માહેતા અનુસાર, વિશ્વના સૌથી મોંધા શાકની (Hopshoot) યુરોપમાં મોટા પાયે કરવામાં આવે છે. આ શાકની ખેતી કરવાની શરૂઆત ભારતના હિમાચલ પ્રદેશથી થઈ હતી. તેની અંદર આવેલા ઔષધિ ગુણોને કારણે Hopshoots હોપશુટ્સ નામ ના શાક માટે લોકો આટલી મોટી રકમ ખર્ચે છે. જાણકારોના મતે, ઔષધિ ગુણોને કારશ્રે તે અનેક બિમારીઓના ઈલાજમાં પણ વપરાય છે.
એક મેડિકલ સ્ટડી મુજબ, આ શાકનો ઉપયોગ ટીબીની સામે એન્ટિ બોડી બનાવવા માટે થાય છે. આ ઉપરાંત ટ્રેસ, ઊંઘની સમસ્યા, થબરાહટ, ચીડીયાપણું, બેચેની અને એડીએચડીના ઈલાજ માટે હોપશુટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
હોપ શુટ્સનો World Most Expensive Vegetable ઉપયોગ બીયર બનાવવા શુટ્સની ખેતી ખૂબ જ છે. તેને કાપવા માટ તૈયાર થતાં ૩ વર્ષ જેટલો સમયલાગે છે. હોપ શુટ્સને તોડવા માટે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. તેના મુખ્ય વૃક્ષમાંથી નાના-નાના બલ્બના આકારનું શાક તોડવામાં મહેનત લાગે છે. સ્વાદમાં તીખા એવા હોપ શુટ્સનો ઉપયોગ યુરોપમાં ઘણી ડિશ બનાવવા ઉપરાંત અથાણું બનાવવા માટે કરવામાં આવે છે.