ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો આ વસ્તુઓ, શરીરમાંથી આટલી બધી બીમારીઓ બમણી ઝડપે નીકળી જશે બહાર, 100%

Gourd Health Benefits: દરેક ઘરના રસોડામાં ગોળ તો હોય જ છે. તેનો ઉપયોગ રસોઈનો સ્વાદ વધારે છે અને તેનાથી મીઠાઈ પણ બને છે. મીઠાશ માટે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. કારણ કે ગોળ વિટામીન, મિનરલ્સ, એન્ટી ઓક્સિડન્ટ્સ, ઝિંક અને સેલેનિયમ જેવા તત્વોથી ભરપુર હોય છે.

Gourd Health Benefits Must know

Gourd Health Benefits

ગોળ લોહીની ઉણપ દૂર કરે છે અને હિમોગ્લોબીન પણ વધારે છે. ગોળ એનિમિયાની સ્થિતિને સુધારે છે. આમ તો ગોળ અનેક પોષકતત્વોથી ભરપુર છે પરંતુ આ ગોળને કેટલીક વસ્તુઓ સાથે લેવાથી તેના લાભ Gourd Health Benefits બમણા થઈ જાય છે.

ઘી-ગોળ – જો ગોળ સાથે કોઈ વસ્તુને લેવાની વાત આવે તો ઘી પહેલું જ આવે. ઘી અને ગોળની જોડી જય અને વીરું જેવી છે. ઘી અને ગોળ સાથે ખાવાથી શરીરને આયરન ભરપુર પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત શરીર માટે તે વધુ ગુણકારી બની જાય છે.



ધાણા અને ગોળ– સારા પ્રસંગે ખવાતા ગોળ ધાણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. મહિલાઓ માટે તો ગોળ ધાણા ઉત્તમ છે. તેનું સેવન કરવાથી માસિક સમયનો દુખાવો દૂર થાય છે. આ સિવાય માસિક સમયે થતી તકલીફો પણ દૂર થાય છે. તેનાથી રક્તસ્ત્રાવ પણ ઘટે છે.

ગોળ અને મગફળી – મગફળી સાથે ગોળ શક્તિવર્ધક સાબિત થાય છે. તેનાથી ભૂખ નિયંત્રણમાં પણ રહે છે. Gourd Health Benefits.

ગોળ અને મેથી – સુકી મેથી અને ગોળને એકસાથે લેવાથી વાળ મજબૂત થાય છે અને ત્વચા ચમકે છે. આ સિવાય સૌથી મોટી વાત તો એ છે કે તેનું સેવન કરવાથી અકાળે સફેદ થતા વાળ અટકે છે.

ગોળ અને તલ – ઘણા લોકોને ઋતુ બદલે એટલે શરદી, ઉધરસ, તાવ થાય છે. આવી તકલીફ રહેતી હોય તેણે તલ અને ગોળ ખાવા જોઈએ, તેનાથી સીઝનલ ફ્લૂ મટે છે.

ગોળ અને વરિયાળી – ગોળ અને વરિયાળીનું મિશ્રણ ગરમીના દિવસો માટે ઉત્તમ છે. વળી તેનાથી શ્વાસમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.



ગોળ અને હળદર – શિયાળાની શરુઆત થાય એટલે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. વળી આ સમયે શરદી, ઉધરસ પણ વધારે પ્રમાણાં થઈ જતા હોય છે. તેવામાં ગોળમાં હળદર ઉમેરીને ખાવું.

ગોળ અને ગુંદ – જો તમારા હાડકા નબળા છે તો ગોળ અને ગુંદ લેવાનું શરુ કરો. તેનાથી હાડકા મજબૂત થાય છે. આ મિશ્રણ સ્તનપાન કરાવતી માતા માટે સૌથી બેસ્ટ છે.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!