રસોડાની આ વસ્તુઓ છે વિટામિન B12 નો ખજાનો, આજે જ જાણી લો, જિંદગીમાં ક્યારેય નહિ ખાવા પડે ઈન્જેકશન

Ayurvedic Remedies for Vitamin B12: નિરોગી અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સંતુલિત ખોરાક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે તમારા જીવનને નિરોગી એટલે કે સ્વસ્થ અને માનસિક રીતે સારું જીવવા માગે છો તો તમારા શરીરને સૂક્ષ્મ પોષકતત્ત્વો જરૂર પડે છે, વિટામિન B12 વિવિધ પોષક તત્વો છે જે આપણા શરીર માટે ખુબજ અગત્યની ભૂમિકા ભજવે છે.

આપણે આજે વિટામિન B12 વિશે વાત કરીશું અને જણાવીશું કે B12 ની ઉણપ માટેના ઘરેલું ઉપાયો વિશે અને વિટામિન B12 ની ઉણપના કારણો શું છે તથા આપણા શરીર માં જો વિટામિન B12ની ઉણપ હોય તો શું લક્ષણો જોવા મળે.

વિટામિન B12ના લક્ષણો અને સમસ્યા:

જો વાત કરીએ વિટામિન બી૧૨ ના લક્ષનો વિશે તો વિટામિન બી૧૨ ની ઉણપના કારણે અતિશય થાક લાગવો, હાથ અને પગનો દુખાવો અને નબળાઈ આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવી, માથાનો દુખાવો, કમજોરી, ચામડીનો રંગ બદલાવો જેવા લક્ષણો જોવા મળે છે.

વિટામિન B12 માટે આયુર્વેદિક ઉપાય:

શાકાહારી માટે દૂધ એ ખુબજ મહત્વ નો ખોરાક ગણાય છે અને દૂધ વિટામિન બી૧૨ નો શ્રેષ્ઠ સ્ત્રોત પણ છે. એટલે એક કપ દહીંમાં પણ ૨૮% જેટલું વિટામિન બી૧૨ હોય છે જે ચિકન અને માસ કરતા પણ વધારે છે. એટલે માટે દહીં અને દૂધ નું સેવન વધારે કરવું જોઈએ.

દૂધમાં વિટામિન બી૧૨ અને પ્રોટીન, મિનરલ્સ અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. આની સિવાય પનીર અને ચીઝ માં પણ બી૧૨ હોય છે પરંતુ દૂધ એ શ્રેષ્ઠ છે કારણકે ધુધ ઝડપથી પચી જાય છે.

ચણા, મગફળી, મગ, મઠ, તલ, ઘઉં અને જુવાર. એમાંથી ગમે તે કોઈ પણ એક રાત્રે પાણીમાં પલાળી દો ત્યારબાદ તેને કપડામાં બાંધી લો, દરરોજ એક નાની વાટકી ચાવીને બે વાર ખાઓ. આ રીતે થોડા દિવસ સેવન કરવાથી રાહત મળી જશે.

આ સીવાય સોયાબીન માં પણ વધારે માત્રામાં વિટામિન બી૧૨ હોય છે અથવા ઘઉં દલાવતી વખતે ૨૦% જેટલા સોયાબીન નાખી દો અને તેની રોટલી ખાવાથી ઝડપથી રિઝલ્ટ મળે છે.

આ માહિતીને વધારે માં વધારે શેર કરો જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ સુધી આ માહિતી પોહચે અને મદદ મળી શકે

Ayurvedic Remedies for Vitamin B12:

Milk is a very important food for vegetarians and milk is also the best source of vitamin B12. So one cup of curd also contains 28% vitamin B12 which is more than chicken and meat. Therefore, consumption of curd and milk should be increased.

Milk is also rich in vitamin B12 and protein, minerals and proteins. Apart from this, paneer and cheese also contain B12 but milk is the best because milk is digested quickly.

Chickpeas, Groundnuts, Mung, Math, Sesame, Wheat and Jowar. Soak any of them in water for one night, then tie them in a cloth, chew a small bowl and eat it twice a day. Consuming this way for a few days will give relief. these CY soybeans also contain high amount of vitamin B12 or add up to 20% of soybeans while grinding wheat and eating its roti gives quick results.

 Share this information more and more so that someone in need can reach this information and get help

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!