રાત્રે ડાબા પડખે સુવાથી શરીરમાં થાય છે આટલાં ફાયદા,90% લોકો નથી જાણતા સુવાની સાચી રીત

Health Tips: સારી રીતે સુવા માટે સાચી બાજુ પડખું ફરીને સુવું જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ ની અનુસાર ડાબી બાજુ પડખું ફરીને સુવા થી આખી રાત સારી ઊંઘ આવે છે. અને તે શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો આના ફાયદા જાણીએ. ૯૯% લોકો જાણતા ડાબી બાજુ સુવા સાથે સંકળાયેલી સાચી હકીકત, તમે એક વાર જરૂર જાણી લો.

ડાબી બાજુ પડખું ફરીને સુવાના ફાયદા

૧. ડાબી બાજુ પડખું ફરીને સુવા થી દિલ ઉપર બિલકુલ પણ દબાણ નથી લાગતું. જેનાથી દિલ ની કાર્યશૈલી હમેશા સારી રહે છે.

૨. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી મગજ અને શરીર ના અન્ય ભાગ માં ઓક્સીજન નો પ્રવાહ સરખી રીતે થાય છે. આનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે.

૩. ડાબી બાજુ પડખું ફરી ને સુવા થી ગુરુત્વાકર્ષણ ના કારણે ભોજન સરળતાથી નાના આંતરડા માંથી મોટા આંતરડા માં ચાલ્યું જાય છે. અને સારી રીતે પચી જાય છે. આનાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે. અને શરીર માં આખો દિવસ એક્ટીવ અને સ્વસ્થ રહે છે.

૪. ગર્ભવતી મહિલા માટે ડાબી બાજુ પડખું ફરીને સુવું જ વધારે સારું રહે છે. કેમકે તેનાથી ગર્ભસ્થ શિશુ ના સ્વાસ્થય ઉપર ખરાબ પ્રભાવ નથી પડતો. આના સિવાય એડી, હાથ અને પગ માં સોજા ની સમસ્યા પણ નથી થતી.

૫. ડાબી બાજુ પડખું ફરીને સુવા થી શરીર માં લોહી નું પરિભ્રમણ સારું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. આ રીતે સુવા થી તમને ઉઠવા ઉપર થાક નો અનુભવ નહિ થાય અને પેટ સંબંધી સમસ્યાઓ પણ દુર થઇ જશે.

૬. જો તમને હમેશા પેટ માં કબજિયાત થાય છે, તો ડાબી બાજુ સુવાથી કબજિયાત થી રાહત મળે છે. પાચન તંત્ર ઉપર વધારે દબાવ પણ નથી પડતો. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીર માં જમા થયેલા ટોક્સીન લસીકા તંત્ર ના માધ્યમ થી નીકળી જાય છે.

૭. આ રીતે સુવા થી પેટ નું એસીડ ઉપર ની તરફ ના બદલે નીચે ની બાજુ જાય છે. જેનાથી એસીડીટી અને છાતી ની બળતરા નથી થતી. ઘણી વાર સાચી રીતે ન સુવા ના કારણે પણ એસીડીટી જેવી સમસ્યા થાય છે.

Benefits of sleeping on left side

 1. Sleeping on the left side does not feel any pressure on the heart at all. Due to which the functioning of the heart is always good.

 2. Sleeping on the left side improves the flow of oxygen to the brain and other parts of the body. This has a positive effect on physical and mental health.

 3. By lying on your left side, food moves easily from the small intestine to the large intestine due to gravity. and digest well. This clears the stomach easily in the morning. And the body remains active and healthy throughout the day.

 4. It is better for a pregnant woman to sleep on her left side. Because it does not have a bad effect on the health of the unborn baby. Apart from this, there is no problem of swelling in heels, hands and feet.

 5. Sleeping on the left side improves blood circulation in the body and sleep is also better. By sleeping in this way, you will not feel tired on waking up and stomach related problems will also go away.

 6. If you are always constipated in the stomach, sleeping on the left side will relieve constipation. There is no pressure on the digestive system. By lying on the left side, the toxins accumulated in the body are removed through the lymphatic system.

 7. In this way the stomach acid goes downwards instead of upwards from sleep. It does not cause acidity and chest irritation. Often, problems like acidity also occur due to not sleeping properly.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!