ઘરેલુ વસ્તુના સેવન કરવાથી જિંદગીભર નહિ આવે આંખોના નંબર Remedis For Eye Health

આખુંનું તેજ વધારવા માટે ના આયુર્વેદિક ઉપાયો. Remedis For Eye Health

Remedis For Eye Heath

નીચે બતાવેલ ઉપાયો નો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર ને જરૂર લેવી. 

દિવસ માં ઓછામાં ઓછી 2 વાર આંખોને ઠંડા પાણી થી સાફ કરવી ખુબજ જરૂરી છે.

વાચવા સમયએ લાઈટનુ ખાસ ધ્યાન કેમ કે ઓછી લાઈટ હોવા થી વાચવા માં તકલીફ પડે છે.

લાંબા સમય સુધી કોમ્પુટર કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો.

ધૂળ,પ્રદુષણ અને વધારે તડકો આ બધું આપડી આખો ને ખુબજ નુકસાન કરે છે. 

ખાવામાં વિટામીન A, C યુક્ત ખોરાક લેવો. વધારે અને સારી ગુણવતા વાળા ચશ્માં પહેરવા.

આના થી વધારે ઉપાયો છે આયુર્વેદ માં પણ આ સૌથી સરળ અને ઉપયોગી છે.

આખુંનું તેજ વધારવા માટે ના આયુર્વેદિક વસ્તુ નો ઉપયોગ

આમળાનો રસ 

શિયાળા માં મળતા આ આમલા આપડા શરીર માટે ખુબજ ઉપયોગી છે. આમલા માં વિટામીન C સૌથી વધારે જોવા મળે છે. આ આમલાને રોજ ખાવાથી તમારી આંખોનું તેજ વધ છે. રોજ આમળા નો રસ પીવો ખુબજ સારો છે 

ગાયનું ઘી 

જો તમને પણ એવું લાગે છે કે તમારી આખો કમજોર થતી જાય છે. તો આ એક ઘરેલું ઉપાય જાણો ગાયનું ઘી વિટામીન અને મિનરલ્સ થી ભરપુર છે.એટલા માટે આપડે દરરોજ ઘી થી આંખની માલીસ કરવી જોઈએ. આપની આખો માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

પલાળેલી બદામ 

આખી રાત પાણીમાં પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ સાબિત થાય છે. અને આખો માટે પણ ખુબજ સારી છે. એટલા માટે જો તમે તમારી આંખને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આખી રાત પાણી માં બાદમ પલાળેને સવારે ભૂકો કરીને પાણીમાં ભેળવીન પીવાથી આંખોનું તેજ વધે છે.

અને જો એની સાથે પીસ્તા અને અંજીર પણ ખાવ તો વધારે સારું કેમ કે આંખોનું તેજ વધારવાનું કામ કરતા ફળો ગણવામાં આવે છે.

વરીયાળી 

વરીયાળી આપડા શરીર માં ઠંડક પેદા કરે છે. અને તેમાં રહેલું ઓક્સીદેત આપડી આંખનું તેજ વધાર માં ખુબજ મદદ રૂપ થાય છે. વરીયાળી વાળું શરબત પીવાથી અને દૂધ માં વરીયાળી નો પાવડર મિક્સ કરીન પીવા થી ધણો બધો ફાયદો આંખોને થાય છે.

ત્રિફળા 

આખોનું તેજ વઘારવા માટે એક સશોટ ઉપાય છે ત્રિફળા. ત્રિફળા નું નિયમિત રીતે સેવન કરવાથી આપના સ્વસ્થ માટે ફાયદેમંદ છે તે પણ સૌથી વધારે આપની આંખોને લાભ થાય છે. રોજ સવારે દૂધ માં ત્રિફળાને મિક્સ કરીને પીવાથી ખુબજ ઉપયોગી છે.

ગુલાબ જળ 

ગુલાબ જળ આપણી આંખોને ઠંડક પહોસાદે છે. અને આંખોને સ્વસ્થ રાખ માટે સારો આયુર્વેદિક ઉપાય છે. એક કપડા નો કટકો ગુલાબ જળ માં પલાળી ને આખો પર મુકવાથી આખોને ઠંડક મળે છે.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!