અતેક શહેરોમાં છેલ્લા થો દિવસથી સ્માર્ટ મીટર તાખવામાં આવી રહ્યા છે, જો કે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક તેતે સારો તિર્ણય ગણાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ વકોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ એક આશ્ચર્યજ્તક કિસ્સો સામે આવ્યો. ભાડાતા મકાનમાં રહેતા એક વ્યક્તિતે મસમોટું 9 લાખ રૂપિયાનું બિલ આવ્યુ.
જો કે, આ મામલે એમજીવીસીએલએ પોતાની ભૂલ સ્વીકારી ડતી અને તવા બિલતો એસએમએસ મોકલ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડાના મકાતમાં રહેતા મૃત્યુંજયે MGVCL પર મોટો આક્ષેપ કર્યો અને મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9 લાખ 24 હજાર રૂપિયાનુ બિલ આવ્યું.
આ બિલ જોઇને તે પોતે આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો. આ અંગે તેણે જણાવ્યુ કે, સામાત્ય રીતે દર બે મકિતે મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ 1500થી બે ડજાર રૂપિયા આવે છે પણ આ વખતે સ્માર્ટ મિટર લગાવ્યા બાદ મેસેજ આવ્યો કે બિલ 9,24,254 રુપિયા આવ્યુ છે.
ઉલ્લેખતીય છે કે, મિટર રિંકીંગપ્તાં ભૂલ થઇ ડોવાતે કારણે ખોટી ગણતરી થઇ અતે તેતે સુધારવામાં પણ આવી. આ મરાતવીય ભૂલ છે. સ્માર્ટ મીટરતે કારણે બિલ વધારે આવ્યુ તેવું કંઇ તથી, પણ કેટા એત્ટ્રીમાં માતવીય ભૂલ થઇ થઇ છે જે સુધારી લેવાઇ છે.
Tags:
Gujarati News