400 રૂપિયાનું વેચાઇ રહ્યુ છે આ AC જેવું મીની કુલર

Portable Mini AC: ઠંડી હવે જતી રહી છે અને આગ ઝરતી ગરમી શરૂ થઇ ગઇ છે. આ વર્ષે માર્ચની શરૂઆતમાં જ ભરઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે. આવામાં લોકો ઠંડીથી બચવા માટે એસી અને કુલરનો સહારો લે છે.

હાલ માર્કેટમાં ઘણા પોર્ટેબલ એસી આવી ગયા છે. જે બેટરીથી ચાલે છે.આ પોર્ટેબલ એસીની ડિમાન્ડ ઘણી રહે છે. જો તમે પણ બેટરીથી ચાલતા પોર્ટેબલ એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જ છે.

પોર્ટેબલ મીની એસી

આ સસ્તું મિની એસી મિનિટોમાં રૂમને ઠંડુ કરી દે છે. જો તમે પણ ગરમીથી સસ્તામાં છૂટકારો મેળવવા માંગતા હોવ તો અમે તમને આવા જ એક ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પોર્ટેબલ મીની એસી

ઘરની બહાર નીકળતાંની સાથે જ ઉનાળાનું મહત્તમ ટેન્શન હોય છે. આવી સ્થિતિમાં આ પોર્ટેબલ મિની એસી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ ઉપકરણ ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી ખરીદી શકાય છે.

કિંમત 400 થી ઓછાથી શરૂ થાય છે અને 2 હજાર રૂપિયા સુધીમાં મળે છે. તમામ કામ ઓછા ખર્ચમાં થશે ફ્લિપકાર્ટ પર આ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, તમે જઈને ઇચ્છિત મિની એસી પસંદ કરી શકો છો.

તમારા બધા કામ એક લીટર પાણીમાં થઈ જશે. આ સિવાય તમે ડ્રાય આઇસનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે, તે વીજળીથી ચાલતું નથી. તમે તેને ચાર્જ કરીને ચલાવી શકો છો. એક ચાર્જમાં આ એસીને 3 થી 5 કલાક સુધી ચલાવી શકાય છે. તેમાં ત્રણ મોડ્સ (લો, મીડિયા અને હાઈ) ઉપલબ્ધ છે.

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!